ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં આજે પ્રકાશ ભટ્ટ વાત કરે છે રવિન્દ્ર જાડેજા વિષે. શૅન વૉર્ન જેને 'રૉકસ્ટાર ક્રિકેટર' કહે છે એવા રવિન્દ્ર જાડેજાની કેટલીક રસપ્રદ વાતો સાંભળો આજના આ સંવાદમાં.
Share

Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends