ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Avik Chowdhury Source: Twitter/Avik Chowdhury
આજના ક્રિકેટ ક્લોઝ- અપ્સમાં વાત છે ભારતના ક્રિકેટર અવિક ચૌધરીની. બંગાળના આ પૂર્વ રણજી ટ્રોફી ખેલાડીનું એક અકસ્માતે જીવન બદલી નાખ્યું. પ્રકાશ ભટ્ટ વાત કરે છે આ ખેલાડીની એ પ્રેરણાદાયક જિંદાદિલી વિષે.
Share




