ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Source: AAP Image/AP Photo/Rajanish Kakade/Eranga Jayawardena
મિથાલી રાજ અને ઝૂલન ગોસ્વામી એટલે ભારતીય ક્રિકેટનાં આદરપાત્ર નામ. પ્રકાશ ભટ્ટ આજે વાત કરે છે મહિલા ક્રિકેટના ઇતિહાસથી લઈને ભારત, પાકિસ્તાન અને અન્ય દેશોની હાલની કુશળ મહિલા ખેલાડીઓ વિષે.
Share




