ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Kuldeep Yadav celebrates with team mate Manish Pandey and Virat Kohli after getting the wicket of Chris Lynn of Australia during the first T20 at The Gabba. Source: AAP Image/Darren England
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધો પહેલેથી ચર્ચાસ્પદ રહ્યા છે. અત્યારે ચાલી રહેલી આ બંને દેશો વચ્ચેની ક્રિકેટ-સીઝનના સમયે પ્રકાશ ભટ્ટ યાદ કરે છે આ બૉર્ડર- ગવાસ્કર ટ્રોફીની કેટલીક ઐતિહાસિક ક્ષણોને.
Share




