ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Source: Prakash Bhatt
આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં પ્રકાશ ભટ્ટ સાથે આપણે કેન્યા જવાનું છે કેમ કે આજની વાતચીતમાં તેઓ યાદ કરે છે ત્યાં વિતાવેલી એમનાં જીવનની યાદગાર 20 મિનિટ, જ્યાં એમણે કેળવ્યા કચ્છથી આવેલા કણબી યુવાનોને. કણબી સ્પોર્ટ્સ ટીમના એ યુવાન અને બિનઅનુભવી ખેલાડીઓ કેવી રીતે એક ધીમી શરૂઆત પછી જોમ અને ઉત્સાહ સાથે મૅચ જીત્યા એ સાંભળો આ વાતચીતમાં.
Share




