સંઘર્ષને સફળતામાં ફેરવનાર રિષભ પંત ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

India wicketkeeper Rishabh Pant celebrates his century during five match series between England and India at the Oval cricket ground in London, Sept. 11, 2018. Source: AP Photo/Matt Dunham
માણસ ધારે તો ગમે તેટલી મુશ્કેલીઓ છતાં પણ પોતાનાં સ્વપ્નોને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં પ્રકાશ ભટ્ટ વાત કરે છે ભારતના રિષભ પંતની જેણે પોતાના સંઘર્ષને સફળતામાં ફેરવી નાખ્યો.
Share