ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Portrait of Maninder Singh of India during a match against Pakistan at Gaddafi Stadium in Lahore, Pakistan. Image by Ben Radford Source: Getty images
આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં વાત છે મનીન્દર સિંઘની જેમણે સચિન તેંડુલકરથી પણ નાની ઉંમરે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પ્રકાશ ભટ્ટ જણાવે છે મનીન્દર સિંઘનાં ક્રિકેટ જીવનની એવી કેટલીક વાતો જેનાથી આપણને સમજાય કે સફળતાની જેમ નિષ્ફળતા પણ જો પચાવી ન શકાય તો કેવાં દુઃખદ પરિણામ આવી શકે.
Share




