ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે

Cricketer and coach Ashok Patel with Prakash Bhatt Source: SBS Gujarati
મૂળ ભાવનગર, ગુજરાતના અશોક પટેલ એક એવા ક્રિકેટર છે, જે સારા ખેલાડી હોવા ઉપરાંત એક અચ્છા માર્ગદર્શક અને ઊંચા માણસ છે. પ્રકાશ ભટ્ટ યાદ કરે છે ક્રિકેટનાં મેદાન પરના એમની સાથેના કેટલાક ખાસ અનુભવો.
Share