છેલ્લા એક દશકમાં 100થી વધુ સ્થાનિક ક્રિકેટ મેચમાં ભાગ લેનાર ગુજરાતી સહદેવ પટેલ

Sahdev Patel is a cricketer playing for a local club in Geelong. Source: Sahdev Patel
વ્યવસાયે રજીસ્ટર્ડ નર્સ મેલ્બર્નના રહેવાસી સહદેવ પટેલ છેલ્લા 12 વર્ષથી વિક્ટોરીયાના સ્થાનિક ક્રિકેટમાં ભાગ લઇ રહ્યા છે. હાલમાં જ તેમણે ક્લબ સ્તરે 100થી પણ વધુ મેચ રમવાની સિદ્ધી મેળવી છે. સહદેવ પટેલે તેમના ક્રિકેટ પ્રત્યેના શોખ અને જુસ્સા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share




