સ્વૈચ્છિક મૃત્યુ માટે વધી રહેલ રાજકીય સમર્થન
Members of Parliament in the Legislative Council at the NSW Parliament House Source: AAP
સ્વૈચ્છિક મૃત્યુ અને આસિસ્ટેડ આત્મહત્યા ઓસ્ટ્રેલિયના તમામ રાજ્યો અને પ્રાંતોમાં ગેરકાયદેસર છે, પરંતુ હાલ NSW માં તૈયાર થઇ રહેલ ઈચ્છામૃત્યુ મુસદ્દા ને વિવિધ રાજકીય પક્ષો તરફથી ટેકો મળી રહ્યો છે, તેથી સંસદ માં પસાર થઇ કાયદો અમલમાં આવવાની શક્યતા પ્રબળ છે. આ પ્રસ્તાવ હેઠળ જીવલેણ રોગ થી પીડાતા દર્દીઓને તેમના જીવનનો અંત લાવી દેવાની છૂટ મળશે . નીતાલ દેસાઈ રજૂ કરે છે ઓસ્ટ્રેલિયન સમાજ માટે તેનો શું અર્થ છે તે અંગે છેડાયેલ તીવ્ર ચર્ચા પર એક અહેવાલ.
Share