કલચરલ શિફ્ટ :ફ્રોમ સેટલમેન્ટ ટુ બીલોગિંગ
Dr Devaki Monani Source: Dr Devaki Monani
ઓસ્ટ્રેલિયા આવનાર નવા આગન્તુકો માટે નવા દેશમાં, નવા વાતાવરણમાં સેટ થવું પડકારજનક હોઈ શકે છે.આ સમસ્યા અંગે શું કરી શકાય તે વિષય પર પ્રકાશ પાડતી કોન્ફ્રન્સ અંગે ડો.દેવકી મોનાની એ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.
Share