કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે ઘરના સભ્યો મોટાભાગનો સમય લેપટોપ, ફોન કે ટેબલેટ પર પસાર કરી રહ્યા છે ત્યારે, એકબીજા સાથે ડિવાઇસ વહેંચવાથી સાઇબર સિક્યોરિટી સામે કેવું જોખમ ઉભું થાય છે, તથા વિવિધ એપ્લિકેશન્સનો વપરાશ કરતા અગાઉ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે Illuminance Solutions ના અદનાન પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






