SKIP TO MAIN CONTENT

દરિયાકિનારા પર સુરક્ષા ચિન્હોને અવગણવાથી જીવને જોખમ

A sign at Sydney's famous Bondi Beach (SBS).jpg

હાલમાં થયેલ એક અભ્યાસ મુજબ દરિયાકિનારા પર મુકાતા સુરક્ષા ચિન્હો યોગ્ય રીતે ન સમજાય તો કેટલીક વખત મુશ્કેલી સર્જી શકે છે. આ ઉપરાંત આ ચિન્હોની અવગણનાના કારણે ગંભીર પરીણામો પણ ભોગવવા પડી શકે છે. જાણો, દરિયાકિનારાની મુલાકાત દરમિયાન કેવા પગલાં લઇ પોતે અને પરિવારજનોને સુરક્ષિત રાખી શકાય.

Published

Presented by Sushen Desai

Source: SBS

Skip to podcast episode content

હાલમાં થયેલ એક અભ્યાસ મુજબ દરિયાકિનારા પર મુકાતા સુરક્ષા ચિન્હો યોગ્ય રીતે ન સમજાય તો કેટલીક વખત મુશ્કેલી સર્જી શકે છે. આ ઉપરાંત આ ચિન્હોની અવગણનાના કારણે ગંભીર પરીણામો પણ ભોગવવા પડી શકે છે. જાણો, દરિયાકિનારાની મુલાકાત દરમિયાન કેવા પગલાં લઇ પોતે અને પરિવારજનોને સુરક્ષિત રાખી શકાય.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now