ડેન્માર્ક ના વિદ્યાર્થીઓ નું ગુજરાત કનેક્શન
Source: SBS Gujarati
ડેન્માર્ક ના વિદ્યાર્થીઓ એ તેમની ઓસ્ટ્રેલીયા સ્ટડી ટુર દરમિયાન SBS રેડિયો ની મુલાકાત લીધી અને તેમના ઓસ્ટ્રેલીયા ના અનુભવો વહેંચ્યા. આ વિદ્યાર્થી જૂથ ની લીડર યુવતી લીના ના ઓસ્ટ્રેલીયા અને ગુજરાત સાથે ના સંબંધો ઘણા મજબુત છે.
Share




