શું તમે ડિમેન્શિઆના આ લક્ષણો ઓળખી શકશો ?
Brain scan image Source: AAP
અપર્ણાબેન તિજોરીવાલાના કુટુંબ માં બે વડીલો ને ડિમેન્શિઆ નો રોગ નિદાન છે. આજે તેઓ યાદ કરે છે એવા અનુભવો જેમાં રોગના લક્ષણોની ચેતવણી હતી.
Share
Brain scan image Source: AAP

SBS World News