SKIP TO MAIN CONTENT

ન્યુ સોઉથ વેલ્સના પર્યટન વિભાગનું લક્ષ્ય વધુ ભારતીય પર્યટકો

Sunil Bijalni at Byron Bay lighthouse
Sunil Bijlani was one of the travel professionals from India invited by Destiantion NSW. Source: Sunil Bijlani

વિવિધ પ્રાદેશિક સ્થળો વિશે ભારતીય પર્યટકોમાં જાગરૂકતા કેળવવા ભારતથી કેટલાક ટ્રાવેલ એજન્ટ્સને ઓસ્ટ્રેલીયા તેડાવવામાં આવ્યા હતા. પહેલા પોતે ફરી લે અને પછી તેમની પાસે આવતા પ્રવાસીઓને NSW ના જોવા લાયક સ્થળો વિષે વાત કરે. આ પહેલના ભાગરૂપે સુનિલ બીજલાનીએ આ વર્ષે સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી સુંદર સ્થળોની મુલાકાત ગોઠવતા ટ્રાવેલ agents ને કેવું લાગ્યું ઓસ્ટ્રેલીયા અને NSWના પ્રાદેશિક વિસ્તારો?

Published

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

વિવિધ પ્રાદેશિક સ્થળો વિશે ભારતીય પર્યટકોમાં જાગરૂકતા કેળવવા ભારતથી કેટલાક ટ્રાવેલ એજન્ટ્સને ઓસ્ટ્રેલીયા તેડાવવામાં આવ્યા હતા. પહેલા પોતે ફરી લે અને પછી તેમની પાસે આવતા પ્રવાસીઓને NSW ના જોવા લાયક સ્થળો વિષે વાત કરે. આ પહેલના ભાગરૂપે સુનિલ બીજલાનીએ આ વર્ષે સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી સુંદર સ્થળોની મુલાકાત ગોઠવતા ટ્રાવેલ agents ને કેવું લાગ્યું ઓસ્ટ્રેલીયા અને NSWના પ્રાદેશિક વિસ્તારો?

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now