નાટક ના સાધક દિક્ષિત ઠક્કર

Source: Nil Benarjee
નાનપણ થી જ અભિનય કરતા કરતા નાટક પ્રત્યે પ્રેમ જાગેલ . ઓસ્ટ્રેલીયા આવ્યા બાદ પણ પોતાનો શોખ પોષવા એક નાટક જૂથ સાથે જોડાયા , અને હવે તેમનું નવું નાટક આવી રહ્યું છે તો તેમની સફર ની વાત
Share

Source: Nil Benarjee

SBS World News