ભક્તિસંગીત ના ઉપાસક ધવલ કુમાર
ભક્તિસંગીત ના ઉપાસક ધવલ કુમાર હાલ સિડનીની મુલાકાતે આવ્યા છે. SBS studio માં તેમની સંગીત સાધના વિષે વાત-ચિત દરમ્યાન અમે તેમને સંસ્કૃત માં ગરબા ગવડાવવા ના અનુભવ વિષે પણ પૂછ્યું અને ધાવલભાઈ એ સહર્ષ ચાર લીટી ગાઈ સંભળાવી
Share




