અમારા શ્રોતા મિત્રો એ પાઠવી દિવાળી ની શેભેચ્છા
SBS Gujarati team
દિવાળી નિમિત્તે live talk back show માં ભાગ લેનાર સર્વે નો ખુબ ખુબ અભાર . તે ઉપરાંત ઇમૈલ , ફોન મેસેજ અને ફેસબુક દ્વારા આપે મોકલાવેલ સંદેશ વાંચી સાંભળી ખુબ આનંદ થયો . પ્રસ્તુત છે talk back શો ના કેટલાક અંશ . Keep in touch - www.facebook.com/sbsgujarati
Share




