શું માર્ગ અકસ્માત માં થયેલ ઈજા માટે શું કાનૂની પ્રક્રિયા વિષે આપ જાણો છો ?

Source: Dipak Patel
માર્ગ અકસ્માત માં થતી ઈજા નું વળતર કેવી રીતે મેળવી શકાય તે જાણો છો ? શું આ વળતર માટે જાતે પણ રજૂઆત કરી શકાય ? શું વિદેશી પર્યટકો, વિદ્યાર્થીઓ કે અન્ય વિસા ધરવતા લોકો પણ વળતર ના હક્કદાર છે ?ચાલો આ પ્રશ્નો ના જવાબ મેળવીએ વ્યક્તિગત ઈજા, વ્યાપાર અને ક્ન્વેન્સિંગ ક્ષેત્રે વકીલાત કરતા દીપક પટેલ પાસે થી
Share