બાળકોના માનસિક વિકાસ માટે ઉપયોગી આ પદ્ધતિઓ વિષે આપ જાણો છો?
Educational Consultant Priya Wani Source: SBS Gujarati
બાળકોના માનસિક વિકાસમાટે એબેકસ, વેદિક ગણિત અને ચેસ જેવી આધુનિક અને પારંપરિક પદ્ધતિઓ જો નિયમિત અપનાવવામાં આવે તો બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિઓ અને તેના ફાયદાઓ અંગે એજ્યુકેશન કન્સલ્ટન્ટ પ્રિયા વાણીએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.
Share




