નસકોરા બોલવા એટલે ગાઠ નિદ્રા કે કોઈ બીમારી?
Source: Wikimedia / Meena Kadri CC BY 2.0
ઓસ્ટ્રેલિયા મા તા. 4 જુલાઈ થી 10 જુલાઈ સ્લીપ અવેરનેસ સપ્તાહ તરીકે ઉજવવા માં આવે છે. આ ઉજવણી નો મુખ્ય હેતુ એ ઊંઘ ને લગતી વિવિધ સમસ્યાઓ અને બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સ્લીપ અવેરનેસ વીક એટલે કે નિંદ્રા જાગૃતિ સપ્તાહ નિમિત્તે દર્શના વાઘેલાની સ્લીપ એપ્નિયા બીમારી અંગે માહિતી આપતી પ્રસ્તુતિ
Share




