ઓસ્ટ્રેલિયન ઈંગ્લીશ સમજવામાં મદદની જરૂર છે ? તો આ સાંભળો .
: The new Australian National Dictionary Source: SBS
"ટ્રેડી" , "બોગન" , "મીગલૂ" આવા કેટલાય શબ્દો છે જે માત્ર ઓસ્ટ્રેલિયા માં જ વપરાય છે. આ ઓઝી ઈંગ્લીશ શબ્દો માટે એક જુદો શબ્દકોશ છે. જેમાં માત્ર એ શબ્દ , તેનો ઉચ્ચાર અને અર્થ જ નહિ પણ એ શબ્દ પહેલવહેલો કોણે વાપર્યો અને ક્યારે તેની માહિતી પણ છે. જો કે આવા શબ્દો જાણવા - સમજવાનો ફાયદો શું ? આવો જોઈએ વિગતે .
Share




