મને મારી પત્નીથી બચાવો !!
Kalighat painting Source: Wikipedia
યુ એન વડે હાલમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય મહિલાઓ પોતાના પતિને મારવામાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ ચોંકાવનાર વિગતો અંગે સમાજશાસ્ત્ર, સામાજિક કાર્યકર,કાયદાશાસ્ત્રી અને પત્ની પીડિત પતિ સંઘના અધ્યક્ષની ટિપ્પણીઓ. હરિતા મહેતાની પ્રસ્તુતિ
Share




