SKIP TO MAIN CONTENT

અભ્યાસ, શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવી કેટલી યોગ્ય

Representational image of students studying in the classroom.
Representational image of students studying in the classroom. Source: Getty Images/Jose Luiz Pelaez

ભારત તથા ઓસ્ટ્રેલિયામાં શિક્ષણની પદ્ધતિના તફાવત અને વર્તમાન સમયમાં બાળકો વચ્ચે અભ્યાસ માટે સ્પર્ધા કરાવવી કેટલી યોગ્ય તે વિશે ઓસ્ટ્રેલિયાના શિક્ષણવિદ તથા હાલમાં અમેરિકામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના લેક્ચરર ડો ભુવન ઉન્હેલકરે SBS Gujarati સાથે વાત કરી હતી.

Published

By Anand Birai

Source: SBS

Skip to podcast episode content

ભારત તથા ઓસ્ટ્રેલિયામાં શિક્ષણની પદ્ધતિના તફાવત અને વર્તમાન સમયમાં બાળકો વચ્ચે અભ્યાસ માટે સ્પર્ધા કરાવવી કેટલી યોગ્ય તે વિશે ઓસ્ટ્રેલિયાના શિક્ષણવિદ તથા હાલમાં અમેરિકામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના લેક્ચરર ડો ભુવન ઉન્હેલકરે SBS Gujarati સાથે વાત કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now