ડો જયકર દવેની ઇરાક મુલાકાત
Dr Jaykar Dave with Prime Minister Malcom Turnbull at Taji Base in Iraq Source: Dr Jaykar Dave
ઓસ્ટ્રેલીયાના સૈન્ય માં ડોક્ટર તરીકે સેવા આપવા આ ગરવા ગુજરાતી બન્યા છે આર્મી રિઝર્વિસ્ટ . અનામત લશ્કરનો ભાગ બનવા માટે શું કરવું પડે , કોણ કરી શકે તે વિષે ડો જયકર દવેએ માહિતી આપી અને વાત કરી તેમણે તાજેતર માં ઈરાક ખાતે ગાળેલ દિવસો ની .
Share




