ઓસ્ટ્રેલીયા માં વાહન (ગાડી ) ચલાવવા માટે ના લાયસન્સ ના નિયમો
Source: AAP
શું આપ ઓસ્ટ્રેલીયા માં વિદેશી લાયસન્સ થી ગાડી ચલાવી શકો ? શું આપનું લાયસન્સ અંગ્રેજી માં હોવું જરૂરી છે ? ઓસ્ટ્રેલીયા ના કાયદા મુજબ ઓસ્ટ્રેલીયન લાયસન્સ માટે ની જરૂરી વિગતો જાણવા હરિતા મહેતા એ ડ્રાઈવિંગ ઇન્સ્ટ્રકટર સપના શાહ ની મુલાકાત
Share




