'દંગલ' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં તાલ આપનાર ઢોલીઓ સિડનીમાં

Sajid and Ahmed Khawra- Image sahred by Source: Jignesh Brahmbhatt
જેમના પિતાજીએ અમિતાભ બચ્ચનની ફિલ્મનાં ગીત 'અપની તો જૈસે તૈસે'માં પોતાના તાલે રંગત જમાવી હતી, એવા ઢોલીઓ સાજીદ અને અહેમદ ખાવરાને લય લોહીમાં છે. 'દંગલ' અને 'બાજીરાવ મસ્તાની' જેવી જાણીતી હિન્દી ફિલ્મોમાં જેમણે પોતાના તાલથી લોકોને ખુશ કર્યા છે એવા આ ઢોલી-બંધુઓ અત્યારેઑસ્ટ્રેલિયાના ગુજરાતીઓને ગરબે રમાડવાના છે. SBS Gujarati સાથેની એમની આ વાતમાં સાંભળવા મળશે
Share




