ઈસ્ટર શો એપ તૈયાર કરનાર ટીમના મૃદુલ વસાવડાની મુલાકાત
eastershow.com.au Source: Royal Easter show
Sydney Royal Easter Show એટલે ઓસ્ટ્રેલીયા નો સૌથી મોટો મેળો , એક મિલિયન લોકો તેની મુલાકાત લેશે સત્તર થી ત્રીસ માર્ચ વચ્ચે.વિશાળ પ્રાંગણ માં હજારો સ્ટોલ, રમત ગમત ની પ્રવૃત્તિઓ અને શોપિંગ. હવે આટલી બધી વસ્તુઓ માંથી તમારે જે કરવું હોય તે કેવી રીતે શોધશો ? તો મદદ લો ઈસ્ટર શો એપ ની. જે નિશુલ્ક download કરી શકો છો. ઈસ્ટર શો એપમાં કેટલાક અનોખા ફીચર્સ છે જેના વિષે વાત કરીએ એપ તૈયાર કરનાર ટીમના મૃદુલ વસાવડા સાથે
Share




