આહાર ડિસઓર્ડર અને ઉપચાર

Source: Bill Branson (Photographer) [Public domain or Public domain], via Wikimedia Commons
મનોચિકિત્સક ડો. મનન ઠકરાર જણાવે છે કે આહાર ડિસઓર્ડરનો તબીબી ઉપચાર સરળ અને અસરકારક છે, આ માટે પરિવારનો સહકાર અને તબીબી સેવાનો સમન્વય જરૂરી છે.
Share




