ઇતિહાસના રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં સૂચિત ફેરફારનો શિક્ષણ પ્રધાને વિરોધ કર્યો

The Federal Education Minister says elements of the draft national school curriculum would paint a negative view of country's history. Source: Getty Images Lkaus Vedfelt
ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાને શાળાકીય અભ્યાસક્રમમાં પશ્ચિમી સંસ્કૃતિના ઇતિહાસને નકારાત્મક રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. સામે તેમની ટીપ્પણીનો અનેક વિભાગો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન એલન ટજે શું કહ્યું તથા તેમના નિવેદનનો કેમ વિરોધ થઇ રહ્યો છે તેની વિગતો અહેવાલમાં.
Share