ઈદ મુબારક

Muslims hug each other after offering 'Namaz' prayer at Idgah Mosque on the occasion of Eid-al-Fitr festival. Source: Photo by Vishal Bhatnagar/NurPhoto
ગુજરાતીઓ માં રમઝાન ઈદ તરીકે જાણીતી ઈદ , ઈદ -ઉલ -ફિતર કે રામદાન ઈદ તરીકે વિશ્વ માં જાણીતી છે. રમઝાન ના પવિત્ર માસ માં આવતો આ તહેવાર અલ્લહ ના સંદેશ ને પાલન કરવાનો સંદેશ આપે છે. રોઝા કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ મન - કર્મ અને વચન થી કોઈ ને દુઃખ ન આપવાનો છે. આ તહેવાર વિશ્વ માં પ્રેમ, ભાઈચારો અને શાંતિ નો સંદેશ ફેલાવે છે.
Share