સંગીત ક્ષેત્રે ઉભરતી પ્રતિભા રિયા શાહ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે
Singer Riya Shah Source: Facebook
અમદાવાદના રિયા શાહ દેશ વિદેશમાં વિવિધ કાર્યક્રમો કરીને હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. આ તેમની પહેલી મુલાકાત છે. રાસ , ગરબા, લોકગીત અને બૉલીવુડની ખાસ પ્રસ્તુતિ તેઓ ઓસ્ટ્રેલિયાના સંગીત પ્રેમીઓ માટે લાવ્યા છે.
Share




