ગુજરાતી ગરબાને બહુભાષી બનાવતા ધર્મેશ ચુડાસમા
આવો આજે મળીએ ધર્મેશ ચુડાસમાને જેવો કોરિયન,ચાઈનીઝ શ્રીલંકન જેવી ભાષાઓમાં ગરબા - ગીતો ગાઈ શકે છે. પોતાના શોખને પોષવા ધર્મેશે સંગીતની તાલીમ પણ લીધી છે. ધર્મેશ ચુડાસમા બહુમુખી પ્રતિભા ધરાવે છે અને તેઓ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ગીત - સંગીતના પ્રસાર પ્રચાર માટે પ્રયત્નશીલ છે. હરિતા મહેતાની ધર્મેશ ચુડાસમા સાથેની વિશેષ મુલાકાત.
Share