યુનિવર્સીટી ક્ષેત્રે પર્યાવરણીય અભ્યાસની વધી રહેલી લોકપ્રિયતા

Students at the graduation ceremony. Source: SBS
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સીટીસમાં શરુ થયેલા નવા શૈક્ષણિક વર્ષમાં જાણવા મળ્યું છે કે યુવાનો પર્યાવરણીય અભ્યાસ કે પર્યાવરણ સંબંધી ડિગ્રીઓ વધુ પસંદ કરી રહ્યા છે. આ ક્ષેત્રે અભ્યાસ કરતા યુવાનોની સંખ્યા વધી છે.
Share