પૂર પછીની સફાઈ કામગીરી દરમિયાન ફરીથી પૂરની ચેતવણી અને સ્થળાંતર

Locals are cleaning up after floods ravaged Lismore and surrounding communities. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડના પૂર ગ્રસ્ત વિસ્તારોમાં ફરી એક વાર ભારે વરસાદને પગલે પૂરની આગાહી કરવામાં આવી છે અને સ્થાનિક રહેવાસીઓને સફાઈ કામગીરી પડતી મૂકી સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે.
Share