"તમારા ખાસ પ્રસંગના સ્વપ્નને આકાર આપે તે ઇવેન્ટ સ્ટાયલિસ્ટ" - નીતા તન્ના
Nita Tanna at SBS studio in Sydney Source: SBS Gujarati, Nita Tanna
ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ અનેક અવનવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. આજે એવાજ એક વ્યવસાય ઇવેન્ટ ડેકોરેશન વિષે માહિતી આપી રહ્યા છે, ડેકોર-એ-શાન ના ઇવેન્ટ સ્ટાયલિસ્ટ નીતા તન્ના . આવો જાણીયે કોણ બની શકે ઇવેન્ટ સ્ટાયલિસ્ટ ? તે માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ અને વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ ?
Share