જાણો, PCOS ની પરિસ્થિતીમાં કેવા પગલાં લઇ શકાય

Everything you need to know about PCOS. Source: Dr Boski Shah
Polycystic Ovarian Syndrome (PCOS) મહિલાઓમાં થતી આંતરસ્ત્રાવીય સ્થિતિ છે. આ પરિસ્થિતિના કારણે મોટાભાગે મહિલાઓ કે છોકરીઓને માસિક ચક્રમાં અડચણો તથા વિવિધ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. PCOS નો સામનો કરી રહેલી મહિલાઓના અનુભવ અને ગાયનેકોલોજીસ્ટ ડો બોક્સી શાહની સલાહ.
Share




