'સર્કિટ બ્રેકર બિઝનેસ સપોર્ટ પેકેજ' મેળવવા માટેની લાયકાત, શરતો સહિત તમામ જરૂરી માહિતી

Everything you need to know about the Circuit Breaker Business Support package announced for businesses in Victoria. Source: Florent Rols / SOPA Images/Sipa USA/Nayan Patel
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપાર ઉદ્યોગો માટે લાગૂ કરવામાં આવેલા પેકેજમાં કયા વેપારનો સમાવેશ કરાયો છે, તથા પેકેજનો લાભ મેળવવાની લાયકાત, શરતો તથા પ્રક્રિયા વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલે SBS Gujarati ને વિસ્તૃત માહીતી આપી હતી.
Share