જાણો, વર્ષ 2020-21ના ટેક્સ રીટર્ન માટે જાહેર કરાયેલા લાભ તથા કેવા ખર્ચમાંથી બાદ મળી શકે

Everything you need to know before lodging your tax return for the financial year 2020-21 Source: Getty Images/Grace Cary/Nayan Patel
વર્ષ 2020-21 માટે ટેક્સ રીર્ટનનો સમય થઇ ગયો છે ત્યારે કેન્દ્રીય સરકારે કોવિડ-19ના કારણે વર્ષ 2020-21 માટે ટેક્સ રીર્ટનમાં કેટલાક સુધારા તથા લાભ જાહેર કર્યા છે. મેલ્બર્ન સ્થિત એકાઉન્ટન્ટ નયન પટેલ પાસેથી જાણો કેવા ખર્ચને ટેક્સમાંથી બાદ મળી શકે તથા કલાકદીઠ 80 સેન્ટ્સનો લાભ મેળવતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી.
Share