પોતાનાજ સમુદાયના લોકો દ્વારા આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું શોષણ
SBS Vietnamese Source: SBS Vietnamese
SBS રેડિયોએ કરેલ વિશેષ તપાસ માં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓનું શોષણ તેમના પોતાનાજ સમુદાયના નાના વ્યાપારીઓ દ્વારા મોટા પાયે થઇ રહ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માં બહાર આવેલ કેટલાક કિસ્સા અહીં સાંભળો .
Share