સોશિયલ મીડિયા પર ગુનાહિત કૃત્યોનું જીવંત પ્રસરણ કેવી રીતે રોકવું ?
Facebook Live one of those raising questions Source: SBS
તાજેતરમાં નોંધાયેલ કેટલાક કિસ્સા ઓમાં Facebook Live નો અકલ્પનિય ઉપયોગ જોવા મળ્યો છે , અસંખ્ય લોકોનું audience મળે ત્યારે રિયલ ટાઇમમાં જાતીય હુમલો, આત્મહત્યા અને હત્યા સહિતના ગુનાહો કરવા માટે લાઇવ સ્ટ્રીમિંગ સેવાઓનો ઉપયોગ થયો. સોશિઅલ મીડિયા sites ગુનાહિત પ્રવૃત્તિઓ માટેની ચેનલ ન બની જાય તે માટે કોઈ ઠોસ પગલાં લેવાનું દબાણ વધ્યું છે. સોશિયલ મીડિયા ક્રાઇમ અને તેની સામે ફેસબુકે કરેલ પહેલ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
Share
