શું તમે સેન્ડવિચ જેનરેશનના છો, તો આ આડઅસરથી વાકેફ છો ?

Source: Getty Images/Szefei
માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રી સાથે તાન્યા ઓસ્ટીન એજ કેર ક્ષેત્રે બે દાયકાનો અનુભવ ધરાવે છે. એક વિશેષ અભ્યાસને આધારે કહે છે કે માતા-પિતા અને બાળકો બંને પેઢીની સંભાળ લેતા સેન્ડિવચ જેનેરેશનના લોકો આ કાળજીની વ્યક્તિગત કિંમત ચૂકવી રહ્યા છે.
Share
