વિવાદાસ્પદ વનસ્પતિનાશક દવાનો ઓસ્ટ્રેલિયન ખેડૂતો દ્વારા બચાવ

İlaçlama yapan çiftçi Source: AAP
બિનજરૂરી વનસ્પતિનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રામોક્ષોન દવામાં રહેલા તત્વોના કારણે હજારો લોકોના મૃત્યુ નોંધાયા હોવાનો આરોપ મૂકાયો છે. જોકે, બ્રિટનમાં ઉત્પાદિત આ દવાના વપરાશ સામે થયેલા વિરોધનો નેશનલ ફાર્મર્સ ફેડરેશને બચાવ કર્યો છે. દવામાં કેવું તત્વ રહેલું છે તથા વિશેષજ્ઞો દવાના વપરાશ અંગે શું કહી રહ્યા છે તેની વિગતો જાણિએ.
Share