જે બ્રાન્ડની એરબેગ્સને કારણે વિવિધ દેશોમાં મળીને ૧૮ મૃત્યુ નોંધાયા છે , તે જ એરબેગ્સ ઓસ્ટ્રેલિયન વાહનોમાં બેસાડી હોવાનું કાર ઉત્પાદકોએ કબુલ્યું છે. ઑસ્ટ્રેલિયામાં વેચાતા ૬0 થી વધુ મોડલની કારમાં આ એરબેગ્સ છે , શું તમારી ગાડીમાં પણ હોઈ શકે ?