બે વર્ષની ખેંચ-તાણ પછી નાણાકીય સંસ્થાઓ પર તપાસ બેસાડવા સરકારનો યુ-ટર્ન
Australian Prime Minister Malcolm Turnbull speaks during a press conference at Parliament House in Canberra, Thursday, November 30, 2017. Source: AAP
ઓસ્ટ્રેલિયનોનો વિશ્વાસ જીતવા આખરે મોટી બેંકો અને કેન્દ્ર સરકાર રોયલ કમિશન તપાસ માટે તૈયાર થઇ. કેન્દ્ર સરકારના યુ-ટર્ન પછી પણ તપાસ વિષે પ્રશ્નો શમ્યા નથી. આવો જોઈએ, હવે કયા મુદ્દા ઉઠ્યા છે?