ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનને વિશેષ પ્રોત્સાહન
Prime Minister Malcolm Turnbull (centre) speaks to school kids during a visit to Mother Teresa Early Learning Centre Source: AAP
કેન્દ્ર સરકારે ગણિત અને વિજ્ઞાન ના વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રર્મો ને વધાર ની રકમ ફાળવી છે. વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે આશા વ્યક્ત કરી કે ભાવી પેઢી ના વિશિષ્ઠ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ ઉભા કરવામાં આવશે. કયા છે આ કાર્યક્રમો , કોને માટે અને તેમાં શું ભણાવવા માં આવે છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર.
Share




