સ્ત્રી ઉદ્યોગ-સાહસિક : આશા વૈશ્નાની

Asha Vaishnani at SBS studios

Source: SBS

શિક્ષિકા તરીકે વિદેશી વિદ્યાર્થીઓના પ્રશ્નો બહુ નજીકથી નિહાળવાનો મોકો આશા વૈશ્નાનીને મળ્યો હતો , આ જ અનુભવને પગલે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી એક કંપની શરૂ કરી. પુરૂષપ્રધાન એજ્યુકેશન કન્સલટન્સીના ક્ષેત્ર માં સ્ત્રી સહજ સંવેદના સાથે શરૂઆત કરી .



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now