સ્ત્રી ઉદ્યોગ-સાહસિક : હિરલ ચાવડા
SBS Gujarati Source: SBS
આ શ્રેણી અંતર્ગત અમે તમારી મુલાકાત કરાવીએ છીએ એવી ગરવી ગુજરાતણો સાથે જેમણે ઓસ્ટ્રેલીયા માં પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે . આજે બીજા એપિસોડ માં હિરલ ચાવડા જણાવે છે કળા ની સાધના ને જીવંત રાખવા , એક ફૂલ ટાઇમ નોકરી સાથે પણ ડાન્સ એકેડેમી કેવી રીતે સ્થાપી .મુલાકાત લઇ રહ્યા છે પારૂલ મહેતા .
Share




