ઓસ્ટ્રેલીયામાં પહેલી વાર બિન-અંગ્રેજી ભાષી સજાતીય લોકો માટે વિશેષ નાણાકીય સહાય
Melbourne’s suburb of St Kilda hosts an annual Pride March Source: AAP
વિક્ટોરિયા રાજ્ય એ જાહેર કરેલ બે નવા કાર્યક્રમો એક એવી પહેલ છે જે ઓસ્ટ્રેલીયાની કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકારે આજ સુધી કરી નથી. બિન અંગ્રેજી ભાષી સમુદાયના સજાતીય , intersex કે transgender લોકો માટે નાણાકીય સહાય કેવી રીતે કામ લાગી શકે તે વિષે નીતલ દેસાઈ એ વાત કરી ત્રિકોણ ઓસ્ટ્રેલેશિયા ના પ્રવક્તા કુણાલ સાથે. ત્રિકોણ સંસ્થા ભારત, પાકિસ્તાન ,બાંગ્લાદેશ , શ્રીલંકા થી આવતા સજાતીય લોકો માટે સેવાઓ પૂરી પડે છે.
Share




